ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 120 કિ.મી. 160 કિ.મી. 180 કિ.મી. 140 કિ.મી. 120 કિ.મી. 160 કિ.મી. 180 કિ.મી. 140 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી નર્મદા ડાંગ જુનાગઢ તાપી નર્મદા ડાંગ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ? પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર પાટણ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? ચોટીલા ડાંગ માંડવા મોરધાર ચોટીલા ડાંગ માંડવા મોરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP