ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? સાયલા અબડાસા ઊંઝા ડીસા સાયલા અબડાસા ઊંઝા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? મિશ્રપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા પંચમહાલ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? એન્થાસાઈટ બીટુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ એન્થાસાઈટ બીટુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ? વડોદરા મુન્દ્રા સુરત સાબરમતી (અમદાવાદ) વડોદરા મુન્દ્રા સુરત સાબરમતી (અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ડાયનાસોર ના અવશેષો લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ જીપ્સમ ડાયનાસોર ના અવશેષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP