ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GSFC GMDC GBC GWRDCL GSFC GMDC GBC GWRDCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ? સાબરમતી તાપી મહી આપેલ માંથી એક પણ નહીં સાબરમતી તાપી મહી આપેલ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ? 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. 50 થી 100 સે.મી. 125 સે.મી થી વધારે 50 થી 100 મિલી. 100 થી 125 સે.મી. 50 થી 100 સે.મી. 125 સે.મી થી વધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1967 1963 1965 1969 1967 1963 1965 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સીદી સૈયદની જાળી - અમદાવાદ સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ સુદામા મંદિર - જુનાગઢ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP