બાયોલોજી (Biology) સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ? અપૂર્ણ સીધો અથવા U આકારનો સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો સંપૂર્ણ અપૂર્ણ સીધો અથવા U આકારનો સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ? એક જ વસવાટમાં વસે.ણ આંતરપ્રજનન કરે. વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. એક જ વસવાટમાં વસે.ણ આંતરપ્રજનન કરે. વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ? બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી કૅમેરા, કાગળ, કટર, કોથળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવમાં કશા જોવા મળે છે ? ઓપેલિના અમીબા યુગ્લીના પેરામિશિયમ ઓપેલિના અમીબા યુગ્લીના પેરામિશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ? કેમેલિયોન સાપ કાચબો આપેલ તમામ કેમેલિયોન સાપ કાચબો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP