બાયોલોજી (Biology) બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ? સસ્તન બાલાનોગ્લોસસ સંધિપાદ મૃદુકાય સસ્તન બાલાનોગ્લોસસ સંધિપાદ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાઈટ્રોજન બેઈઝ ___ રચના છે ? કુંતલમય રેખીય ચપટી તકતીમય ચક્રીય કુંતલમય રેખીય ચપટી તકતીમય ચક્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય મ્યુઝિયમ પ્રાણીબાગ વનસ્પતિ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? સક્સિનેટ મેલોનેટ ઓક્ઝેલોએસિટેટ મેલેટ સક્સિનેટ મેલોનેટ ઓક્ઝેલોએસિટેટ મેલેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 ડાયસેકૅરાઈડ (C6H10O5)n પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ? પ્રાણીકોષ નીલહરિતલીલ વનસ્પતિકોષ આપેલ તમામ પ્રાણીકોષ નીલહરિતલીલ વનસ્પતિકોષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP