ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? હજીરા દહેજ પીપાવાવ બેડી હજીરા દહેજ પીપાવાવ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ? વિજયનગર ઈડર મેઘરજ પોસીના વિજયનગર ઈડર મેઘરજ પોસીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મહી બનાસ હાથમતી મેશ્વો મહી બનાસ હાથમતી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી રાજકોટ જુનાગઢ બનાસકાંઠા અમરેલી રાજકોટ જુનાગઢ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા ગીર સોમનાથ - વેરાવળ મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ભરૂચ સુરત ખંભાત ઘોઘા ભરૂચ સુરત ખંભાત ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP