ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 20% 45% 60% 75% 20% 45% 60% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા નવજીવન તાપ્તી - ગંગા ઓખા - રામેશ્વરમ્ અમદાવાદ - હાવરા નવજીવન તાપ્તી - ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? રતનજ્યોત ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ મેન્ગ્રોવ રતનજ્યોત ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ મેન્ગ્રોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ? વડોદરા રાજકોટ જામનગર કચ્છ વડોદરા રાજકોટ જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ઉત્તર ગુજરાતની આપેલ તમામ દક્ષિણ ગુજરાતની મધ્ય ગુજરાતની ઉત્તર ગુજરાતની આપેલ તમામ દક્ષિણ ગુજરાતની મધ્ય ગુજરાતની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP