ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા બેડી વેરાવળ અલંગ ઓખા બેડી વેરાવળ અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? નર્મદા તાપી મહા નદી દામોદર નર્મદા તાપી મહા નદી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? અહમદપુર માંડવી નારગોલ સાપુતારા ઉભરાટ અહમદપુર માંડવી નારગોલ સાપુતારા ઉભરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? રતનજ્યોત ચેરનાં વૃક્ષો મેન્ગ્રોવ ગાંડા બાવળ રતનજ્યોત ચેરનાં વૃક્ષો મેન્ગ્રોવ ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? પાટણ વલસાડ અંબાજી શામળાજી પાટણ વલસાડ અંબાજી શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP