ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? કાનમ ચરોતર ખાખરીયા ટપ્પા દસક્રોઈ કાનમ ચરોતર ખાખરીયા ટપ્પા દસક્રોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સુદામા મંદિર - જુનાગઢ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ સુદામા મંદિર - જુનાગઢ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? ચિલ્કા સરોવર મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ચિલ્કા સરોવર મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? સિમેન્ટ ખાતર ખાંડ જરી સિમેન્ટ ખાતર ખાંડ જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? રમકડા સાડીઓ ફર્નિચર શંખની વસ્તુઓ માટે રમકડા સાડીઓ ફર્નિચર શંખની વસ્તુઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP