GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ?

મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક
તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર
ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?

ચીનુભાઈ બેરોનેટ
રવિશંકર મહારાજ
રમણિકલાલ શાહ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

55
બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
70
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP