GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -143
આર્ટીકલ -151
આર્ટીકલ -145
આર્ટીકલ -148

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
હું ઝડપથી ત્યાં પહોંચી ગયો.

સ્થળવાચક
અભિગમવાચક
રીતવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ
અશોક મહીડા સમિતિ
એલ. એમ. સિંઘવી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રેસીડેન્શિયલ વીટો
સ્પેન્સર વીટો
સેન્ટર વીટો
પૉકેટ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP