GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ?

પ્રસાદ
નૈવેધ
અનુષ્ઠાન
પંચામૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

40 દિવસ
45 દિવસ
આવો કોઈ વિશેષાધિકાર નથી
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો.

અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત
સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ
ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા
પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP