ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? અશુદ્ધ લોખંડ ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો અશુદ્ધ લોખંડ ડાયનાસોર ના અવશેષો જીપ્સમ લિગ્નાઇટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ચરોતર વાકળ ગઢવાડા ગોઢા ચરોતર વાકળ ગઢવાડા ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? લાખણકા રુદ્રમાતા બાલાઘોર ચીમનાબાઈ લાખણકા રુદ્રમાતા બાલાઘોર ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? દક્ષિણ ધાર ઉત્તરધાર પશ્ચિમ ધાર મધ્યધાર દક્ષિણ ધાર ઉત્તરધાર પશ્ચિમ ધાર મધ્યધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? ગુજરાત રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP