ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? બહુચરાજી હાલોલ અંકલેશ્વર સાણંદ બહુચરાજી હાલોલ અંકલેશ્વર સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? લોથલ બાલાસિનોર જુનાગઢ ધોળાવીરા લોથલ બાલાસિનોર જુનાગઢ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? હજીરા (સુરત) મથુરા જામનગર રિલાયન્સ સાબરમતી (અમદાવાદ) હજીરા (સુરત) મથુરા જામનગર રિલાયન્સ સાબરમતી (અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. મહીસાગર નર્મદા સાબરમતી તાપી મહીસાગર નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? લગૂન તળાવ બંધારા ખાડી લગૂન તળાવ બંધારા ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? ચોટીલા દાતાર ગિરનાર તારંગા ચોટીલા દાતાર ગિરનાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP