ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? બારડોલી ચીખલી વલસાડ નવસારી બારડોલી ચીખલી વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન થોળ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ? મુન્દ્રા અંકલેશ્વર જુનાગઢ અંજાર મુન્દ્રા અંકલેશ્વર જુનાગઢ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? ચાર આઠ છ બે ચાર આઠ છ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. અરાવલી સાતપુડા સહ્યાદ્રિ ગિરિમાળા અરાવલી સાતપુડા સહ્યાદ્રિ ગિરિમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP