કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ?

નવી દિલ્હી
બિહાર
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રીતિ સિંહા
પ્રીતિ શર્મા
પ્રિયાકુમારી વર્મા
પ્રિયંકા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ?

નેધરલેન્ડ
સ્વિત્ઝર્લેન્ડ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી.
ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કુલદીપસિંહ ધનવાલીયા
પ્રદીપ જોષી
અજય કુમાર
જયદીપ ભટનાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે.

પાંચમો
ત્રીજો
બીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP