ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 318 315 316 317 318 315 316 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય કયું ? તામિલનાડુ આંધ્રપ્રદેશ પંજાબ કેરળ તામિલનાડુ આંધ્રપ્રદેશ પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 43 મા 45 મા 44 મા 42 મા 43 મા 45 મા 44 મા 42 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP