ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ? સાબરમતી મહી આપેલ માંથી એક પણ નહીં તાપી સાબરમતી મહી આપેલ માંથી એક પણ નહીં તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ખેર ટીમરુ દેવદાર ચીડ ખેર ટીમરુ દેવદાર ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. સૌરાષ્ટ્ર કાનમ કચ્છ ચરોતર સૌરાષ્ટ્ર કાનમ કચ્છ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? આપેલ બધા જ તરઘડીયા દાંતીવાડા અરણેજ આપેલ બધા જ તરઘડીયા દાંતીવાડા અરણેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાસ્કા વિયર યોજના કઇ નદી નું પાણી લાવે છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? છોટાઉદેપુર - નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટાઉદેપુર - નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP