વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
બોદ્ધાયન
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CERT-In શું છે ?

એક પણ નહીં
સોફટવેર એક્સપોર્ટ યુનિયન
સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર
સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે.
આપેલ બંને
SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?
i) જળસંસાધનોની દેખરેખ
(ii) સંચાર
(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો
(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી
(v) પાક વાવેતરની માહિતી
i, ii, iii
i, ii, iii, iv
i, iii, iv, v
iv, v, vi

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ?

મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા
સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે
મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા
ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
DRDO નીચેના પૈકી કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત છે.

સંરક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય
પ્રધાનમંત્રી કાર્યાલય
ઈસરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP