વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
કણાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મુંબઈ ખાતેની હાફકીન ઈન્સ્ટિટ્યૂટ (HI) ક્યા ક્ષેત્રે સંશોધનમાં વ્યસ્ત છે ?

પરમાણુ ટેક્નોલોજી
તે DRDOની સહયોગી સંસ્થા છે.
વિષાણુજન્ય રોગો તથા ચેપી રોગોને અટકાવવા અંગે
પવન ઊર્જા વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દુરવર્તી શિક્ષણ અને દૂરવર્તી ઉપચાર ઉપરાંત ઈસરો (ISRO) દ્વારા બીજા કયા સામાજિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ?

જળ સંસાધન માહિતી
ગ્રામ પુસ્તકાલય માળખું
ગ્રામ સંસાધન કેન્દ્ર
પથદર્શક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS મોરમુગાઓ વિશે ખરા વિધાનો ચકાસો.

INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___

માહિતી પ્રસારણ
આબોહવાનો અભ્યાસ
સૈન્ય સંચાર સેવા
અવકાશ સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ?

આપેલ તમામ દેશો
ચીન, જાપાન
કેનેડા, અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP