ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડકનાં મુખ્ય કેટલાં પ્રકારો છે ? 6 5 4 3 6 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? કાલોલ હાલોલ શહેરા મોરવાહડફ કાલોલ હાલોલ શહેરા મોરવાહડફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? 80 સે.મી. 83 સે.મી. 82 સે.મી. 81 સે.મી. 80 સે.મી. 83 સે.મી. 82 સે.મી. 81 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. બનાસકાંઠા વડોદરા કચ્છ જુનાગઢ બનાસકાંઠા વડોદરા કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં કાનમ ગઢવાલ ચરોતર ખાખરીયા ટપ્પાં કાનમ ગઢવાલ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP