ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઇફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે ? જૂનાગઢ, ભાવનગર કલોલ, કંડલા મુન્દ્રા, વલસાડ વડોદરા, જામનગર જૂનાગઢ, ભાવનગર કલોલ, કંડલા મુન્દ્રા, વલસાડ વડોદરા, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ? સીલ્વી પાસ્ટોરલ એગ્રો ફોરેસ્ટ્રી એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વીકલ્ચર સીલ્વી પાસ્ટોરલ એગ્રો ફોરેસ્ટ્રી એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર પૂર્ણા - નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? પુસા વૈશાખી પુસા ફાલ્ગુની ચાફા વૈશાલી પુસા વૈશાખી પુસા ફાલ્ગુની ચાફા વૈશાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? રતનજોત બીલી લીમડો ભીલાવા રતનજોત બીલી લીમડો ભીલાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? અંકલેશ્વર બહુચરાજી હાલોલ સાણંદ અંકલેશ્વર બહુચરાજી હાલોલ સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP