ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે પ્રવાસન સ્થળ તરીકે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? કાળો ખદીર ભૂજિયો પચ્છમ કાળો ખદીર ભૂજિયો પચ્છમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? અમોનિયા લાઈમ યુરિયા જીપ્સમ અમોનિયા લાઈમ યુરિયા જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 9.47% 7.47% 8.47% 10.47% 9.47% 7.47% 8.47% 10.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP