ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ? સુરત કલોલ વડોદરા અમદાવાદ સુરત કલોલ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? જામફળ ચીકુ સંતરા દાડમ જામફળ ચીકુ સંતરા દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. મોરબી વાંકાનેર થાન સુરત મોરબી વાંકાનેર થાન સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઇ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું છે ? 190 182 185 180 190 182 185 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે ? રતલામ કલકત્તા વડોદરા વારાણસી રતલામ કલકત્તા વડોદરા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP