કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? બેન્જામિન નેતન્યાહુ મહમૂદ અબ્બાસ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન બેન્જામિન નેતન્યાહુ મહમૂદ અબ્બાસ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? કેન્ડિડિઆસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ કેન્ડિડિઆસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 21 જૂન 22 જૂન 23 જૂન 20 જૂન 21 જૂન 22 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? રાજસ્થાન પંજાબ મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો. ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ વેર વાઈલ્ડ થિંગ્સ આર ગુડનાઈટ મૂન ધ વેરી હન્ગ્રી કેટરપીલર ધ ટેઈલ ઓફ પીટર રેબિટ વેર વાઈલ્ડ થિંગ્સ આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP