કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) પત્રકાર કલ્યાણ યોજનાની સમીક્ષા કરનારી 11 સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રશ્મિરંજન દાસ નાસિર કમાલ ડી.કે.મોહતી અશોકકુમાર ટંડન રશ્મિરંજન દાસ નાસિર કમાલ ડી.કે.મોહતી અશોકકુમાર ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યના નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં KVICએ ક્યા રાજયમાં 'તુસર રેશમ ધાગા ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરી છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? ડિસ્ક થ્રો હાઈ જમ્પ બેડમિન્ટન જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ બેડમિન્ટન જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP