કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતનું પ્રથમ ક્વૉન્ટમ કોમ્પ્યુટિંગ બેઝડ ટેલિકોમ નેટવર્ક ક્યા સ્થપાયું ? નવી દિલ્હી જયપુર અમદાવાદ પુણે નવી દિલ્હી જયપુર અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ રસીકરણ સપ્તાહ 2023 ક્યારે મનાવાયું ? 24થી 30 એપ્રિલ 21થી 27 એપ્રિલ 20થી 26 એપ્રિલ 18થી 24 એપ્રિલ 24થી 30 એપ્રિલ 21થી 27 એપ્રિલ 20થી 26 એપ્રિલ 18થી 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP