સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 1342341 1034321 12344321 123454321 1342341 1034321 12344321 123454321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 23 26 62 32 23 26 62 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √16×256 = (___)² 16 9 8 7 16 9 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે ? 182 99 101 176 182 99 101 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP