ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. દુદાજી ગોંસાઈ સ્વામી રૈદાસ જીવા ગોંસાઈ દુદાજી ગોંસાઈ સ્વામી રૈદાસ જીવા ગોંસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP