ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? સાપના ભારા હવેલી બારણે ટકોરે શહીદનું સ્વપ્ન સાપના ભારા હવેલી બારણે ટકોરે શહીદનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. વિસામો ઉઘાડી બારી સાચા શમણાં શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? અંતસ્રોતા ચોપાટીને બાંકડે ખીજડીયે ટેકરે શરણાઈના સૂર અંતસ્રોતા ચોપાટીને બાંકડે ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP