ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક ઉપનિષદ્ વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ વેદોની દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ? એવા રે અમે એવા મારી હકીકત અલપ ઝલપ એક્શન રિપ્લે એવા રે અમે એવા મારી હકીકત અલપ ઝલપ એક્શન રિપ્લે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP