ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? ઝીંઝુવાડા નગવાડા જેસવાડા માણકવાડા ઝીંઝુવાડા નગવાડા જેસવાડા માણકવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા શહેરમાં હરસિધ્ધિદેવી અને વિન્ધવાસીની દેવીના મંદિરો આવેલા છે ? પાટણ દાહોદ પોરબંદર વેરાવળ પાટણ દાહોદ પોરબંદર વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર ફ્રેન્ક ગહરી ચાર્લ્સ કોરિયા લુઈસ કહાન હાફિઝ કોન્ટ્રાક્ટર ફ્રેન્ક ગહરી ચાર્લ્સ કોરિયા લુઈસ કહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો. બહુજન હિતાય બહુજન સુખાય સર્વજન હિતાય, સર્વજન સુખાય યોગઃ કર્મસુ કૌશલમ્ જાગૃતમ અહર્નિશમ્ બહુજન હિતાય બહુજન સુખાય સર્વજન હિતાય, સર્વજન સુખાય યોગઃ કર્મસુ કૌશલમ્ જાગૃતમ અહર્નિશમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP