ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઓડિસી નૃત્યને ગુજરાતમાં પ્રચલિત કરનાર કોણ છે ?

અંજલિ મેઢ
સોનલ માનસિંગ
શ્વેતા શાહ
હિરણાક્ષી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

પશ્ચિમાભિમુખ
પૂર્વાભિમુખ
દક્ષિણાભિમુખ
ઉત્તરાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?

વિશ્વામિત્રી
તાપી
નર્મદા
દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP