કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1951 વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? IIT બોમ્બે C-DAC NIC IIT મદ્રાસ IIT બોમ્બે C-DAC NIC IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? બ્રાઝિલ ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાંસ બ્રાઝિલ ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? મુંબઈ કાનપુર કોલકાતા અલ્લાહાબાદ મુંબઈ કાનપુર કોલકાતા અલ્લાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'હંસ ન્યૂજનરેશન' શું છે ? એક પણ નહીં બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર એક પણ નહીં બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ? રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP