ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ? લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 52 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 46 48 45 47 46 48 45 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 d-3, b-2, c-1, a-4 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 b-1, d-3, a-4, c-2 d-3, b-2, c-1, a-4 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 b-1, d-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 30 થી 34 52 થી 55 25 થી 28 68 થી 72 30 થી 34 52 થી 55 25 થી 28 68 થી 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 421 395 403 417 421 395 403 417 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP