કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? કિર્ગિસ્તાન નેપાળ અફઘાનિસ્તાન માલદીવ કિર્ગિસ્તાન નેપાળ અફઘાનિસ્તાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? facebook IBM માઈક્રોસોફ્ટ google facebook IBM માઈક્રોસોફ્ટ google ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? બ્રાઝિલ ઈટાલી ઈન્ડોનેશિયા ભારત બ્રાઝિલ ઈટાલી ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત નાટ્યકાર અભિનય ચિત્રકલા સંગીત નાટ્યકાર અભિનય ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP