ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 330 332 334 338 330 332 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46મા 42મા 40મા 44મા 46મા 42મા 40મા 44મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP