સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો. સલીમઅલી લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી વિક્રમ ગ્રેવાલ સલીમઅલી લવકુમાર ખાચર ઝફર ફતેહઅલી વિક્રમ ગ્રેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ? રેવંતગિરિરાસુ નેમિનાથચતુષ્પાદિકા પ્રભાવકચરિત જંબુસામિચરિય રેવંતગિરિરાસુ નેમિનાથચતુષ્પાદિકા પ્રભાવકચરિત જંબુસામિચરિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ? 304 305 309 301 304 305 309 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેવી વોટરનું બીજુ નામ શું છે ? ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. કેવળપુરી દલપતરામ દયારામ રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ રવિ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP