સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? એ બી ડી સી એ બી ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? સાર્વત્રિક સૂચક pH પેપર pH મીટર લિટમસ પેપર સાર્વત્રિક સૂચક pH પેપર pH મીટર લિટમસ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4 CaSO4.2H2O CaSO4.7H2O CaSO4.H2O CaSO4 CaSO4.2H2O CaSO4.7H2O CaSO4.H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? એકપણ નહીં કાચ પાણી હીરો એકપણ નહીં કાચ પાણી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? ખાવાનો સોડા ધોવાનો સોડા સરકો મીઠું ખાવાનો સોડા ધોવાનો સોડા સરકો મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP