કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત નવી દિલ્હી બિકાનેર પટના સુરત નવી દિલ્હી બિકાનેર પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ભારત ઈંગ્લેન્ડ ફિનલેન્ડ ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ ફિનલેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ સ્થાપ્યું ? SEBI RBI AMUL NABARD SEBI RBI AMUL NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? ધન્યા રાજેન્દ્રન ગાયત્રી રેડ્ડી મૈથિલી રાવ પ્રિયા રામાણી ધન્યા રાજેન્દ્રન ગાયત્રી રેડ્ડી મૈથિલી રાવ પ્રિયા રામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 121મો 118મો 144મો 99મો 121મો 118મો 144મો 99મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે A-HELP (Accredited Agent for Health and Extension of livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP