નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 7% 8% 9% 10% 7% 8% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ
નફો અને ખોટ (Profit and Loss) રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ? 396.50 386 403.50 414 396.50 386 403.50 414 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 400 × 10/(3×100) = 13.33 રૂ. = 14 રૂ. વે.કિં = 400 - 14 = 386 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 160 રૂ. 148 રૂ. 184 રૂ. 172 રૂ. 160 રૂ. 148 રૂ. 184 રૂ. 172 રૂ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 20% નુકશાન = 80% 15% નફો = 115% 80% 128 115% (?) 115/80 × 128 = 184 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ? 20 12.5 25 37.5 20 12.5 25 37.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 750 675 900 1,080 750 675 900 1,080 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP