નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?
અડધા માલ પર 10% નફો = 2000 × 10/100 = 200
કુલ માલ પર નફો = 4000 × 25/100 = 1000
બાકીના અડધા માલ પર નફો = કુલ નફો - પ્રથમ અડધા માલ પર નફો
=1000 - 200
= 800
2000 800
100 (?)
100/2000 × 800 = 40% નફો
નફો અને ખોટ (Profit and Loss)
શિલ્પા 20 ટકા નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10 ટકા ખોટ ખાઈને કિંજલને રૂ.216માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે ?