કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? ચેન્નાઈ કંડલા વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કંડલા વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ 2020 જીત્યો ? Honda Hero Suzuki TVS Honda Hero Suzuki TVS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021 અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકોને કુલ કેટલા દેશોમાં વીઝામુક્ત યાત્રા કરવાની પરવાનગી છે ? 42 58 45 68 42 58 45 68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવાય છે ? 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 24 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 24 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર બિહાર આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી. દેખો મેરી દિલ્હી ગો દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ મેક માય દિલ્હી દેખો મેરી દિલ્હી ગો દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ મેક માય દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP