સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ
કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___
1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે.
2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.
3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.
4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.

2 અને 3 સાચા છે.
2 અને 4 સાચા છે.
1, 3 અને 4 સાચા છે.
1 અને 2 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
પગ ભાંગી પડવા

શ્રમ કરતા થાકી જવું
ફેક્ચર થવું
હિંમત ખૂટી જવી
ગળગળા થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP