સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ? અબરખની ખાણ જસતની ખાણ કોલસાની ખાણ મેગેનીઝની ખાણ અબરખની ખાણ જસતની ખાણ કોલસાની ખાણ મેગેનીઝની ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? લોકલ ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) H2SO3 એ કોનું અણુસૂત્ર છે ? સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરસ એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે. પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે પરત કરે, મુડી નફા ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો ? 4 % 7.5 % 6 % 8 % 4 % 7.5 % 6 % 8 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય. અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP