સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ? રાજકીય અને શૈક્ષણિક શૈક્ષણિક અને સામાજિક આર્થિક અને રાજકીય આર્થિક અને સામાજિક રાજકીય અને શૈક્ષણિક શૈક્ષણિક અને સામાજિક આર્થિક અને રાજકીય આર્થિક અને સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય. કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદૃા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો.1. સબ એકાઉન્ટન્ટ2. જુનિયર ક્લાર્ક 3. ઓડિટર4. નાયબ હિસાબનીશ 1, 2, 4 અને 3 3, 4, 1 અને 2 2, 4, 1 અને 3 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 4, 1 અને 2 2, 4, 1 અને 3 2, 1, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ? વ્યારા નખત્રાણા રાજપીપળા મોડાસા વ્યારા નખત્રાણા રાજપીપળા મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Only the brave ___ the fair. deserve none deserving deserves deserve none deserving deserves ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. ગૌણ ગુણવાચક આંકડાકીય પ્રાથમિક ગૌણ ગુણવાચક આંકડાકીય પ્રાથમિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP