સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે ? સંતરા સફરજન કેળાં દ્રાક્ષ સંતરા સફરજન કેળાં દ્રાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? સખીમંડળ યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના ગોકુળગામ યોજના તીર્થગ્રામ યોજના ગ્રામમિત્ર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? બેંકિંગ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ કંપની આપેલ તમામ બેંકિંગ કંપની ધાર્મિક સખાવતી ટ્રસ્ટ કંપની આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ___ છે. 0.5 1 0 0.8 0.5 1 0 0.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. ચોર-ચોરી પિતા-પિતૃત્વ વિદ્વાન-વિદ્ધત્તા માલિક-માલકણ ચોર-ચોરી પિતા-પિતૃત્વ વિદ્વાન-વિદ્ધત્તા માલિક-માલકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP