સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ? આપેલ તમામ WAN LAN MAN આપેલ તમામ WAN LAN MAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ એટલે___ હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. હિસાબી ચોપડા તૈયાર કરવા આપેલ તમામ હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. હિસાબી ચોપડા તૈયાર કરવા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ? તૃતીય વિભાગ પ્રાથમિક વિભાગ જાહેર ક્ષેત્ર દ્વિતીય વિભાગ તૃતીય વિભાગ પ્રાથમિક વિભાગ જાહેર ક્ષેત્ર દ્વિતીય વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સરખાં હોય તો - AM > GM > HM AM > HM > GM AM < GM < HM AM = GM = HM AM > GM > HM AM > HM > GM AM < GM < HM AM = GM = HM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___ આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ? ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને. રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને. રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP