સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર પંકજભાઈ શુક્લ ગણપતભાઈ વસાવા શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર પંકજભાઈ શુક્લ ગણપતભાઈ વસાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય. કરદાતા આવકવેરા વિભાગ શખ્સ વ્યક્તિ કરદાતા આવકવેરા વિભાગ શખ્સ વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો. ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. બિમલ જલન ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. બિમલ જલન ડૉ. વી. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે. આવકવેરાના સામાન્ય, 10%ના દરે 10%ના, 20%ના દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે 10%ના, 20%ના દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP