ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? નિપાત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવંશા વંશસ્થ તોટક માલિની ઇન્દ્રવંશા વંશસ્થ તોટક માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, થી થી, એ એ, એ માં, એ માં, થી થી, એ એ, એ માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી' સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. ઝાઝા હાથ રળિયામણા. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. ઝાઝા હાથ રળિયામણા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી સ્વવાચક જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી સ્વવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP